National/ ઉત્તરાખંડમાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, સીએમ વિજય રૂપાણીએ ફસાયેલા લોકોને મદદ માટે કરી વાત, રાજ્યના મુખ્ય સચિવે ઉત્તરાખંડ પ્રશાસન સાથે કરી વાત, અનિલ મુકિમે ફસાયેલા લોકોના મદદ માટે કરી વાત

Breaking News