Gujarat/
રાજ્યમાં 8.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 12.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 15.7 ડિગ્રી લઘુતમ તાપમાન, ગાંધીનગરમાં 9.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
