National/
દેશમાં નવા 10,500 કેસ સામે 12,699 દર્દી રિકવર, દેશમાં હાલ 1.38 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, અત્યાર સુધી દેશમાં 62.59 લાખ લોકોએ લીધી રસી, કેરળમાં 24 કલાકમાં નવા સૌથી વધુ 5214 કેસ
