Gujarat/
પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો, આજે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ રૂ. 85.08, ડીઝલ રૂ. 84.02, સુરતમાં પેટ્રોલ રૂ. 85.31, ડીઝલ રૂ. 84.26, ભાવનગરમાં પેટ્રોલ રૂ. 86.54, ડીઝલ રૂ. 85.45 , રાજકોટમાં પેટ્રોલ રૂ. 84.88 ડીઝલ રૂ. 83.83 , વડોદરામાં પેટ્રોલ રૂ. 84.77, ડીઝલ રૂ. 83.69, ભુજમાં પેટ્રોલ રૂ. 85.32, ડીઝલ રૂ. 84.25
