Gujarat/
પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો, સતત ભાવવધારાથી મોંઘવારીનો માર, દિલ્હીનાં શ્રીગંગાનગરમાં રૂ.100ને પાર પેટ્રોલનો ભાવ, સામાન્ય માણસને કમરતોડ મોંઘવારીનો માર
