Gujarat/ આજથી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા, UG, PG સહિતની તમામ પરીક્ષા આજથી લેવાશે, રોજના પાંચ તબક્કામાં પરીક્ષાનું આયોજન, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ સ્ક્રીન પર દેખાવાનું રહેશે, નિયમનું પાલન નહીં કરનારને પરીક્ષામાંથી બાકાત રખાશે, 48 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે

Breaking News