Gujarat/ અમદાવાદમાં કાલે કેમિસ્ટ એસો.ની યોજાશે ચૂંટણી, કેમિસ્ટ એસો.માં પ્રમુખપદ મેળવવા ત્રિપાંખીયો જંગ, ગૌરવ પેનલ, વિકાસ પેનલ,રિટેલર્સ પેનલ વચ્ચે જંગ, કાલે 8થી 5 સુધી નગરશેઠનો વંડો, ઘી કાંટા ખાતે મતદાન, કુલ 63 ઉમેદવારો અજમાવશે નસીબ, 2700 મેડિકલ સ્ટોર,હોલસેલ,રિટેઇલના વેપારીઓ કરશે મતદાન

Breaking News