Gujarat/
દાહોદ ન.પા ની ચૂંટણીનો મામલો, વોર્ડ 4 માં ભાજપની બક્ષીપંચ સીટ બિનહરીફ, કોંગ્રેસ, આપના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું, ઉમેદવાર રીના પંચાલ થયા બિન હરીફ, AAPના કાર્યકરોએ ભાજપ ઉપર કર્યા આક્ષેપ,ભાજપ દ્વારા ધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યાનો આરોપ
