Gujarat/
રાજકોટ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, ભાજપના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ, કિસાન પરા ચોક ખાતે ભાજપનો વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય ગોવિંદ પટેલ,અરવિંદ રૈયાણી હાજર, કમલેશ મિરાણી,ઉદય કાનગડ સહિતના નેતાઓ હાજર
