Gujarat/
બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો, ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ, આજે ભાજપની કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે, ગઈકાલે કોંગ્રેસના 18 ઉમેદવારોના ફોર્મ થયા રદ્દ , ભાજપ, અપક્ષ અને આપના ઉમેદવારો મેદાનમાં
