Gujarat/ પેટ્રોલ અને ડીઝલમાં સતત 10મા દિવસે ભાવ વધારો, પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો ભાવ વધારો, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100ને પાર, અમદાવાદમાં રૂ. 87ને પાર પહોંચ્યા પેટ્રોલના ભાવ, 10 દિવસમાં 3 રૂપિયાથી વધુનો ભાવ વધારો, યુપીમાં પંપ માલિકોને સોફ્ટવેર બદલવા પડ્યા, જૂના સોફ્ટવેરમાં 100નો આંકડો નથી આવતો

Breaking News