National/
પીએમ મોદી ફીરી એકવાર પરીક્ષા પે ચર્ચા કરશે, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોને જોડાવવા અપીલ, આગામી દિવસોમાં કાર્યક્રમની તારીખ જાહેર થશે, ગંભીર વિષયો પર આનંદથી ભરપુર ચર્ચા થશે, પોપ્યુલર ડિમાન્ડ પર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2021, પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
