Gujarat/ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમદાવાદમાં કાલે કરશે ભવ્ય રેલી, 18 જેટલા વોર્ડમાંથી નીકળશે રેલી, પ્રદેશ હોદેદારો, ધારાસભ્યો પણ જોડાશે રેલીમાં, બહોળી સંખ્યામાં બાઇક પણ જોડાશે, સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાશે રેલી

Breaking News