Gujarat/
છોટાઉદેપુર નસવાડીના વાતાવરણમાં પલટો, નસવાડીના કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદ, હવામાન ખાતાએ આપી છે માવઠાની આગાહી, વાતાવરણમાં પલટો આવતા ખેડુતો ફરી ચિંતીત, કમોસમી વરસાદી વાતાવરણ થતા રોગચાળાનો ભય
