IPL Auction/
IPL ની હરાજીમાં ગુજરાતી ક્રિકેટરોની બોલબાલા…ભાવનગરનો ચેતન સાકરીયા 1.2 કરોડમાં વેંચાયો..રીપલ પટેલ, શેલ્ડન જેક્શનને મળ્યા 20 લાખ..IPL ની હરાજીમાં સચિનનો પુત્ર 20 લાખમાં વેંચાયો
