Gujarat/
ચૂંટણી પહેલાં સનસનીખેજ સમાચાર, ફૈઝલ પટેલ ઉતર્યા કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં પુત્ર, કોંગી ઉમેદવાર માટે કર્યો પ્રચાર, મંતવ્ય ન્યૂઝ પર ફૈઝલ પટેલે આપી પ્રતિક્રિયા, 2022ની ચૂંટણી માટે આપ્યું મોટું નિવેદન, હાઇકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ, ભરૂચ-ગુજરાત સાથે હું બાળપણીથી જોડાયેલો, અત્યાર સુધી ચૂંટણી લડવાની ના પાડતા હતા ફૈઝલ
