Gujarat/ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, તાપમાનમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો, અમદાવાદમાં લઘુત્તમ 17.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 21.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 20.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વલસાડમાં લઘુત્તમ 12 ડિગ્રી તાપમાન

Breaking News