Gujarat/ છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, સવારે 11 વાગ્યા સુધી મતદાનની ટકાવારી, અમદાવાદમાં સરેરાશ 18 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 17 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 18 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 19 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 19 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 20 ટકા મતદાન

Breaking News