Gujarat/ 6 મ.ન.પા.માં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, દોઢ વાગ્યા સુધી રાજ્યમાં 19.95 ટકા મતદાન જામનગરમાં સૌથી વધુ 28.05 ટકા મતદાન રાજકોટમાં 22.54 ટકા, સુરતમાં 21.8 ટકા મતદાન વડોદરામાં 23.47 ટકા, ભાવનગરમાં 21.7 ટકા મતદાન અમદાવાદમાં સૌથી ઓછું 16.63 ટકા મતદાન

Breaking News