Gujarat/
સુરતમાં અલ્પેશ કથીરિયા સામે ફરીયાદ, રાયોટીંગ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો, કામરેજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો, ગઈકાલે મોટા વરાછા વોર્ડ- નં.2માં થઈ હતી તકરાર , મતદાન પ્રક્રિયા દરમિયાન થઈ હતી બબાલ , PAAS અને BTP કાર્યકરો વચ્ચે થઈ હતી તકરાર
