Not Set/
છ મનપાની મતગણતરી કાલે જ થશે, એકસાથે મતગણતરી કરવાની માગણી ફગાવી, હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો, કાલે આવી જશે છ મનપાનું પરિણામ, પંચાયતોની મતગણતરી તા.2 માર્ચનાં રોજ થશે
