Gujarat/
કોંગ્રેસના MLA વિક્રમ માડમનો વીડિયો વાયરલ, લવ જેહાદ મુદ્દે ભાષણ આપતો વીડિયો વાયરલ, આહિર અને મુસ્લિમ સમાજમાં લગ્ન કરવા મુદ્દે કર્યું નિવેદન, વિક્રમ માડમના વાયરલ વીડિયોથી આહિર સમાજમાં આક્રોશ, વિક્રમ માડમે પ્રવચનમાં લવ-જેહાદ મુદ્દે કરેલાં પ્રહારથી વિવાદ, વાયરલ વીડિયો દ્વારકા જિલ્લાના ઢેબર ગામનો હોવાની ચર્ચા, વિવાદ વધતા ધારાસભ્ય વિક્રમ માડમે માફી માંગી , મંતવ્યન્યૂઝ આ વિડિયોનું સમર્થન કરતું નથી
