Gujarat/ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો, 5 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , જોધપુર, નવરંગપુરા કન્ટેનમેન્ટ ઝોન જાહેર , નારણપુરા, થલતેજ અને ગોતા કન્ટેનમેન્ટ ઝોન, AMC દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે, કોરોનાના લક્ષણ ધરાવતા લોકોના સેમ્પલ લેવાશે

Breaking News