Gujarat/
અમદાવાદ સિંધુભવન રોડ ખાતે અકસ્માત, અકસ્માત થતાં યુવાનનું ઘટના સ્થળે મોત, બાઇક સ્લિપ થતા યુવક 2 ફૂટ દૂર પડ્યો, નોકરી જતા યુવકનો સર્જાયો અકસ્માત
