Gujarat/ આવતીકાલે યોજાશે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી, ચુંટણીને લઇ વડોદરાનું વહીવટી તંત્ર સજ્જ, દશરથ ખાતેથી મતદાન સામગ્રીઓનું વિતરણ, ઇવીએમ સહિતની સામગ્રીઓનું વિતરણ, સેનેટાઇઝર, ગ્લવ્ઝ, માસ્ક પણ સ્ટાફને અપાશે, જુદા જુદા મતદાન કેન્દ્રો પર મોકલાઇ રહી છે સામગ્રી, જિ.પં.ની 34 અને તાલુકા પંચાયતની 164 બેઠકો માટે મતદાન

Breaking News