Gujarat/
અમરેલી જિ.પં.તા.પં. અને નગરપાલિકાના ચૂંટણી, જિ.પં.ની 11 તા. પં. અને 5 ન.પાલિકાઓની ચૂંટણી , 7 હજાર થી વધુ કર્મીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા , તાલુકા-જિલ્લા પંચાયતમાં 1139 મતદાન મથકો, નગર પાલિકાઓમાં 240 મતદાન મથકો પર મતદાન
