Gujarat/
ઝાલોદ ઘોડિયા પ્રા.શાળામાં EVM તોડવાનો મામલો, ઘોડિયા પ્રા.શાળામાં 2 EVM તોડવામાં આવ્યા હતા, આવતીકાલે આ બુથ ઉપર ફરી યોજાશે મતદાન, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન
