Gujarat/
ગોધરામાં બે જૂથ વચ્ચે થઈ મારામારી, ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે થઈ મારામારી, બબાલમાં એક વ્યક્તિને માથાના ભાગે ઇજા, પોલન બજાર ચોકી નં.7 નજીક બન્યો બનાવ, ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જિ.પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે, પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો
