સની લિયોની આજે સોશિયલ મીડિયા પર કોઈ સેન્સેશન કરતા ઓછી નથી. સની સતત તેના ગ્લેમરસ અને ખૂબસુરત ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને ચાહકોની સાથે જોડાયેલી રહે છે. ત્યારે ફરી એકવાર સની દેશી અવતારમાં જોવા મળી છે.

આ ફોટામાં સની લિયોન વ્હાઇટ લહેંગામાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

સની લિયોની લેહેંગાની સાથે ડિઝાઇનર બેગ પણ સાથે રાખ્યું છે, જે તેના લુકને વધુ સુંદર બનાવે છે.

સનીના લાખો ચાહકો સોશિયલ મીડિયા પર તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. સનીનો કોમેન્ટ બોક્સ વખાણથી ભરાઈ ગયું છે.

આપને જણાવી દઇએ કે સની લિયોને બોલિવૂડની ફિલ્મ્સની સાથે અનેક આઈટમ નંબરમાં પણ કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર સની લિયોની ક્યારે તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં છવાયેલી રહે છે.

સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.
