Cricket/
T20માં છ બોલમાં છગ્ગાના રેકોર્ડની બરોબરી, વેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડે યુવરાજના રેકોર્ડની કરી બરોબરી, શ્રીલંકાના ધનંજયની બોલિંગમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા , યુવરાજે ટી20 વિશ્વકપમાં બ્રોડને ફટકારી હતી છ સિક્સ, હર્ષેલ ગિબ્સના નામે છે વન-ડેમાં છ બોલમાં છ સિક્સનો રેકોર્ડ
