Gujarat/ વિધાનસભા ગૃહમાં કામદારોના મોત મુદ્દે જવાબ, રાજ્યના 7 જિલ્લા ઔધોગિક એકમો અકસ્માત, કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્ન પર સરકારનો લેખિતમાં જવાબ, છેલ્લા 2 વર્ષમાં 53 જીવલેણ અકસ્માત નોંધાયા, જેમાં 56 કામદારોના મોત થયાની વિગત આવી સામે સૌથી વધુ વલસાડમાં 20 કામદારોના અકસ્માતમાં મોત, બીજા નંબરે કચ્છ જિલ્લા 10 અકસ્માત નોધાયા, ત્રીજા નંબરે રાજકોટમાં 9 અકસ્માતમાં 9 કામદારોના મોત, અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં 37 કામદારોના મોત , જુનાગઢમાં 7, દાહોદમાં 13 કામદારોના થયા મોત , સુરતમાં 19 કામદારોના થયા મૃત્યુ , હજુ સુધી 50% પરિવારોને જ વળતરની રકમ ચૂકવાઈ

Breaking News