Gujarat/ ગુજરાતમાં ઔદ્યોગક રોકાણ માટે લક્ષ્મી મિત્તલ તૈયાર, વિકાસમાં યોગદાન આપવા અંગે થઇ વાત, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી માહિતી, લક્ષ્મી મિત્તલે ગુજરાતની અચાનક લીધી મુલાકાત, વાઇબ્રન્ટ ગુજરાત અંગે થતાં કાર્યક્રમની પણ ચર્ચા, સ્ટીલના ભાવ અંગે કોઇ ચર્ચા થઇ નથી , આગામી સમયમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નિર્ણય લેશે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની યાદીમાં લક્ષ્મી મિત્તલનું નામ મોખરે

Breaking News