- વલસાડના અબ્રામા નજીક હાઈવે પર સર્જાયો અકસ્માત
- ટ્રકની અડફેટે આવતા બાઈક સવારનું ઘટનાસ્થળે મોત
- બાઈક પર સવાર બે યુવકનું મોત
- બંને યુવકો સુરતથી મુંબઈ જતા નડ્યો અકસ્માત
- ટ્રક ચાલક ઘટનાસ્થળે થી ફરાર
- પોલીસને જાણ થતા ઘટનાસ્થળે તપાસ હાથ ધરી
ગુજરાતમા અકસ્માતનાં કેસો દિવસેને દિવસે વધતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઘણા લોકોનાં અકસ્માતમાં મૃત્યુ અથવા ગંભીર ઇજા થતી હોય છે. ત્યારે વલસાડનાં અબ્રામા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.
મહેસાણા / સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને
મળતી માહિતી મુજબ, બે યુવકો સુરતથી મુંબઈ જતા હતા લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રકની અડફેટે આવતાા બાઇક સવાર અને સાથે બેસનારા યુવક એમ બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જે બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિકો દ્વારા જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની તપાસ હાથ ધરી છે.
સુરત: કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માત, બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
