Blast/ ઇક્વેટોરિયલ ગિનીના બંદરગાહ બાટા શહેરમાં ઘણા શક્તિશાળી વિસ્ફોટ,17 મોત, 400 ઘાયલ

ઇક્વેટોરિયલ ગિનીના બંદરગાહ બાટા શહેરમાં ઘણા શક્તિશાળી વિસ્ફોટ થયા છે. રવિવારે મીડિયાએ રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી હતી. એહરોગ સમાચાર આઉટલેટ જણાવ્યા પ્રમાણે ઉપર ત્રણ વિસ્ફોટ થયા છે જેમાં પહેલા

Top Stories World

 ઇક્વેટોરિયલ ગિનીના બંદરગાહ બાટા શહેરમાં ઘણા શક્તિશાળી વિસ્ફોટ થયા છે. રવિવારે મીડિયાએ રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી હતી. એહરોગ સમાચાર આઉટલેટ જણાવ્યા પ્રમાણે ઉપર ત્રણ વિસ્ફોટ થયા છે જેમાં પહેલા વિસ્ફોટથી ઘણી બધી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.

નિધન / પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું નિધન

Blasts in Equatorial Guinea's Economic Capital Kill at Least 20, Wound Hundreds - WSJ

આ વિસ્ફોટોમાં 17 લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે. આ સિવાય 400 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે.

સેટેલાઇટ / ISRO 28 માર્ચે લોન્ચકરશે આ ત્રીજી આંખ સમાન સેટેલાઈટ, સીમા પરની ગતિવિધિઓ પર રાખશે બાજનજર

At least 17 people are killed and hundreds more injured as army barrack explosions rip through city in Equatorial Guinea | Maharlika TV

આઉટલેટ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ક્ષતિગ્રસ્ત ઘરોમાં ઘણી જગ્યાઓ માંથી ધુમાડો નીકળતો જોવામાં આવી રહ્યો છે.બચાવ-રાહત સેવાઓ હજી સુધી પહોંચી નથી તેમ જ વિસ્ફોટ ના કારણો અંગે પૂરતી જાણકારી પ્રાપ્ત થઇ નથી.

Equatorial Guinea explosion kills dozens

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…