Gujarat/
વડોદરા સામૂહિક આપઘાતનો મામલો, આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ, તમામ જ્યોતિષીઓ રાજસ્થાનનાં હોવાનું ખુલ્યું, વડોદરા પોલીસની ટીમ દ્વારા રાજસ્થાનમાં તપાસ, જ્યોતિષીઓને ઝડપવા રાજસ્થાનમાં દરોડા, પોલીસનો રેલો આવતાં જ્યોતિષીઓ ભૂગર્ભમાં
