Gujarat/
સુરતમાં ત્રણ વ્યકિતને કોરોના થયાનો મામલો, આરોગ્ય કમિશનરે કરી સ્પષ્ટતા, આરોગ્ય કમિ.જયપ્રકાશ શિવહરેએ આપ્યું નિવેદન, લાખો લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો, એકલદોકલ બનાવમાં આવું બનતું હોય છે, છુટાછવાયા કેસમાં અસર હોઇ શકે, અગાઉ સંક્રમણને કારણે આવી ઘટના બની શકે, શરીરમાં એન્ટીબોડી બને છે, લોકોને ડર વગર વેક્સિન લેવા કર્યો અનુરોધ
