Not Set/ બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ

બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ રોકાણનો એક સારો વિકલ્પ છે. તેમાં રુપિયા સુરક્ષિત રહે છે અને રિટર્ન પણ પહેલેથી ખબર જ હોય છે. દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં 7 દિવસથી લઇને 10 વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ બેન્ક સામાન્ય લોકોના મુકાબલે સીનિયર સિટીઝનને એફડી પર વધુ વ્યાજ આપે છે. આવો […]

Trending Business

બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ રોકાણનો એક સારો વિકલ્પ છે. તેમાં રુપિયા સુરક્ષિત રહે છે અને રિટર્ન પણ પહેલેથી ખબર જ હોય છે. દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં 7 દિવસથી લઇને 10 વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ બેન્ક સામાન્ય લોકોના મુકાબલે સીનિયર સિટીઝનને એફડી પર વધુ વ્યાજ આપે છે. આવો જાણીએ કે અલગ-અલગ બેન્કોની ફિકસ્ડ ડિપોઝિટ રેટ અંગે.

State Bank of India (SBI)

7 દિવસથી 45 દિવસ માટે FD પર= 2.9 ટકા

દોઢ મહિનાથી 6 મહિના માટેની FD પર= 3.9 ટકા

180 થી 210 દિવસમાં પાકતી FD પર= 4.4 ટકા

211 દિવસોથી એક વર્ષ માટેની FD પર = 4.4 ટકા

1 વર્ષથી લઇને 2 વર્ષ માટેની ફિકસ્ડ ડિપોઝિટ પર= 5 ટકા

2 વર્ષથી 3 વર્ષની વચ્ચેની FD પર= 5.10 ટકા

3 વર્ષથી 5 વર્ષ માટેની FD પર= 5.30 ટકા

5 વર્ષથી 10 વર્ષની લોંગ ટર્મ FD પર= 5.40 ટકા

બેન્ક સીનિયર સિટીઝન્સને બધી FD પર 50 બેઝિસ પોઇન્ટ વધુ વ્યાજ આપે છે.

Yes Bank

A logo of Yes Bank Ltd. sit on bank’s branch in Mumbai, India, on Tuesday, April 30, 2019. Photographer: Dhiraj Singh/Bloomberg

7 થી 14 દિવસની FD પર 3.5 ટકા વ્યાજ

15 દિવસ થી 45 દિવસ માટે FD પર 4 ટકા વ્યાજ

46 થી 90 દિવસ માટે FD પર 4.50 ટકા

3 મહિનાથી લઇને 6 મહિનાની ફિકસ્ડ ડિપોઝિટ પર 5 ટકા વ્યાજ

6 મહિનાથી લઇને 9 મહિના માટે ડિપોઝિટ પર 5.50 ટકા વ્યાજ

9 મહિનાથી 1 વર્ષની અંદરની FD પર 5.75 ટકા વ્યાજ

1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમયની FD પર 6.25 ટકા વ્યાજ

2 વર્ષ થી 3 વર્ષની મિડ ટર્મ FD પર 6.50 ટકા

3 વર્ષ થી 10 વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ

વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષ થી ઓછા સમયની FD પર 0.5% વધુ વ્યાજ મળશે.

3 વર્ષ થી ઉપરની FD પર સીનિયર સિટીઝનને 0.75 ટકા વ્યાજ.

Kotak Mahindra Bank

7 થી 30 દિવસ સુધીની FD પર 2.50 ટકા વ્યાજ

31 દિવસ થી 45 દિવસની ડિપોઝિટટ પર 2.75 ટકા વ્યાજ

46 થી 179 દિવસની ફિકસ્ડ ડિપોઝિટ પર 3 ટકા વ્યાજ

180 થી 270 દિવસ માટે FD પર 3.75 ટકા વ્યાજ

280 દિવસ થી 1 વર્ષ માટે ડિપોઝિટ પર 3.80 ટકા વ્યાજ

12 થી 18 મહિનાની ફિકસ્ડ ડિપોઝિટ પર 4 ટકા વ્યાજ

18 મહિનાથી 2 વર્ષ માટે FD પર 4.50 ટકા વ્યાજ

2 વર્ષ થી 3 વર્ષની FD પર 4.75 ટકા વ્યાજ

3 વર્ષ થી વધુ સમય માટેની FD પર 5 ટકા વ્યાજ

CANARA BANK

7 થી 45 દિવસની ફિકસ્ડ ડિપોઝિટ પર 2.95 ટકા વ્યાજ

46 દિવસ થી 90 દિવસની ડિપોઝિટ પર 3.90 ટકા વ્યાજ

91 થી 179 દિવસની FD પર 4 ટકા વાર્ષિક વ્યાજ

180 દિવસ થી એક વર્ષ માટે ડિપોઝિટ પર 4.45 ટકા વ્યાજ

1 વર્ષ થી 2 વર્ષની અંદરની FD પર 5.2 ટકા વ્યાજ

2 વર્ષ થી 3 વર્ષની ફિકસ્ડ ડિપોઝિટ પર 5.40 ટકા વ્યાજ

3 વર્ષ થી 5 વર્ષની FD પર 5.5 ટકા વ્યાજ

5 વર્ષ થી ઉપરની FD પર 5.50 ટકા વ્યાજ

સીનિયર સિટીઝનને બેન્ક 180 દિવસથી ઉપરની ફિકસ્ડ ડિપોઝિટ પર 50 બેઝિસ પોઇન્ટ વધુ વ્યાજ મળશે.