Bride Groom Viral Video/ મિત્રોની મજાક સાંભળીને વરરાજા હસવા લાગ્યો, વીડિયો જોઈને તમે પણ હસી પડશો

સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વર-કન્યા મંડપમાં બેઠા છે અને પંડિતજી લગ્ન કરાવી રહ્યાં છે. તેના મિત્રો વરની બાજુમાં બેઠા છે અને તેમના મિત્ર સાથે હસીને મજાક કરી રહ્યા છે. વરરાજાના મિત્રો તેને કહે છે કે, ‘અમે પંડિતજીના ચપ્પલની સાથે મોજા પણ ચોર્યા છે. હવે અમે તેમની પાસેથી નેક લઈશું. મિત્રોની વાત સાંભળીને વરરાજા પોતાના હંસી પર……………..

Trending

Relationship : એક પુરૂષના લગ્ન દરમિયાનનો એક વીડિયો ઞડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વરરાજાના મિત્રો એવી વાતો કહી રહ્યા છે જેને સાંભળીને તમે પણ હસવા લાગશો.

જો તમે કોઈપણ છોકરાને પ્રશ્ન પૂછશો, ત્યારે તે કોઈ વાતથી ઉદાસ હોય અથવા તણાવમાં હોય ત્યારે તે શું કરે છે? તો મોટાભાગના છોકરાઓનું જવાબ હશે કે તેઓ તેના મિત્રોને મળે છે અને તેમની સાથે સમય પસાર કરે છે. આનો અર્થ એ નથી કે મિત્રો વ્યક્તિના ટેન્શનનો સોલ્યુશન આપે છે, પરંતુ મિત્રો એવો માહોલ ઊભું કરી દે છે કે ખૂબ ટેન્શનમાં આવ્યા બાદ પણ વ્યક્તિના ચહેરા પર તરત જ સ્મિત આવી જાય છે. જોકે છોકરાઓ હંમેશા કંઈક એવું કરતા રહેતા જ હોય છે અથવા કંઈક બોલીને તમને હસાવી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ જોવા મળ્યો છે.

મિત્રોની મજાક વાત સાંભળીને વરરાજા હસવા લાગ્યો.

સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વર-કન્યા મંડપમાં બેઠા છે અને પંડિતજી લગ્ન કરાવી રહ્યાં છે. તેના મિત્રો વરની બાજુમાં બેઠા છે અને તેમના મિત્ર સાથે હસીને મજાક કરી રહ્યા છે. વરરાજાના મિત્રો તેને કહે છે કે, ‘અમે પંડિતજીના ચપ્પલની સાથે મોજા પણ ચોર્યા છે. હવે અમે તેમની પાસેથી નેક લઈશું. મિત્રોની વાત સાંભળીને વરરાજા પોતાના હંસી પર કાબુ ના રાખી શક્યો અને તે હસવા લાગ્યો. કન્યા પણ વરને અટકાવે છે અને તેને લગ્નમાં ધ્યાન આપવાનું કહે છે. પરંતુ વરરાજાના મિત્રો તેને હસાવામાં લાગ્યાં છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી લોકો શેર કરી રહ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 4.9 મિલિયન લોકો જોઈ ચુક્યા છે અને 3 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું- મરી જશે તે, તેની પત્નીનું રિએક્શન તો જુઓ. અન્ય યુઝરે લખ્યું- આ છોકરાઓ પીધેલા છે, વર પણ પીધેલો છે, હું લખીને આપું છું. ત્રીજા યૂઝરે લખ્યું- ભાભી વિચારતા હશે કે આ અભણ લોકોને ક્યાંથી લાવ્યા. અન્ય યુઝરે લખ્યું- ભાઈ, આ બેકબેન્ચર્સની ટીમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…