Ajab Gajab News/ બાળક અને પક્ષી વચ્ચેની નિખાલસ ગાઢ મૈત્રી

રસેલ ઓટ્ટોને મળવા બારી પાસે આવીને બેસે છે. સોશિયલ મીડિયામાં એક રલિપ વાયરલ થઈ છે. જેમાં બે વર્ષના બાળકને કાગડા સાથે રમતો જોઈને સૌ અચરજ પામી રહ્યા છે. બાળકો તેમજ પ્રાણીઓ, પક્ષીઓ……….

Ajab Gajab News

Ajab Gajab News: ઓટ્ટો અને રસેલ નામના બે દોસ્તો જેમની દોસ્તી(Friendship) જોઈને તમને નવાઈ લાગશે. રમવા, કૂદવા જેવી બધી પ્રવૃતિઓ આ દોસ્તો સાથે મળીને કરે છે. પણ આ દોસ્તો છે એક બાળક અને એક કાગડો.

હા, બાળકનું નામ ઓટ્ટો છે તો કાગડાનું નામ રસેલ છે. રસેલ ઓટ્ટોને મળવા બારી પાસે આવીને બેસે છે. સોશિયલ મીડિયા (Social Media)માં એક ક્લિપ વાયરલ થઈ છે. જેમાં બે વર્ષના બાળકને કાગડા સાથે રમતો જોઈને સૌ અચરજ પામી રહ્યા છે. બાળકો તેમજ પ્રાણીઓ, પક્ષીઓ વચ્ચેના ગાઢ મૈત્રી ઘણા લોકોએ જોઈ તેમજ સાંભળી હશે.  પરંતુ આવો કિસ્સો જોઈને બધાને નવાઈ લાગે છે.

બાળકને જોઈને કાગડો ખૂબ જ ખુશ થઈ જાય છે. દરરોજ છાપરા પર બેસીને બાળક શાળાએથી પાછું આવે તેની રાહ જોવે છે. બાળકની માતા કહે છે કે રસેલ આમ તો ક્રો (કાગડો) છે, પરંતુ મારા દીકરાની પડખે હંમેશા ઊભો રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી