Gujarat/
અમદાવાદના રામોલ વિસ્તારમાં ફાયરીંગની ઘટના, વસ્ત્રાલ ગામમાં હેતવી હોસ્પિટલ ખાતે ખાનગી ફાયરિંગ, તબીબ સાથે કોઈ બાબતે ઘર્ષણ થતાં સર્જાઈ ઘટના, ડોકટર કિરણ નાયકે હવામાં 2 રાઉન્ડ કર્યું ફાયરીંગ, જગદિશ નામના આર્મી મેનની રાઇફલ થી કર્યું ફાયરીંગ, ડોક્ટર સાથે અન્ય વ્યક્તિ હોવાનું સ્થાનિકે જણાવ્યુ, રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી
