અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર હંમેશાં હોટ અને બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. તેણે હવે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં તેનો હોટ અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. તે આ ફોટોમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

રશ્મિ દેસાઈના આ લૂકને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે, 1 લાખથી વધુ લોકોએ તેની આ તસવીર પસંદ કરી છે.

રશ્મિ દેસાઇએ પણ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ખાસ કેપ્શન લખ્યું છે.

અભિનેત્રી રશ્મિ દેસાઇની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગની યાદી ખૂબ લાંબી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
