Bollywood/ રશ્મી દેસાઇએ બ્લેક ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, જોવા મળ્યો બોલ્ડ લૂક

અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર હંમેશાં હોટ અને બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. તેણે હવે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેનો હોટ અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. તે આ ફોટોમાં પોઝ આપતી જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈના આ […]

Photo Gallery

અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર હંમેશાં હોટ અને બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. તેણે હવે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

Rashami Desai makes for quite a besotting vision in a black dress; view pics  | Bollywood Bubble

આ તસવીરોમાં તેનો હોટ અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. તે આ ફોટોમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

Rashami Desai stuns in a risqué black dress; says, 'many won't get the new  me'
રશ્મિ દેસાઈના આ લૂકને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે, 1 લાખથી વધુ લોકોએ તેની આ તસવીર પસંદ કરી છે.

Rashami Desai a photoshoot in black dress, showed bold look
રશ્મિ દેસાઇએ પણ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ખાસ કેપ્શન લખ્યું છે.

Rashami Desai on Instagram: “Blossoming into a badass woman with more faith  than fear 💫 . . 📸 : @mheer_jhaveri Makeup :… | Women, Party wear sarees,  Badass women

અભિનેત્રી રશ્મિ દેસાઇની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગની યાદી ખૂબ લાંબી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.