Gujarat/ ચારેય મહાનગરોમાં વધી રાત્રિ કર્ફયૂની મર્યાદા, હોટેલ-રેસ્ટોરન્ટનાં ધંધાને પડશે અસર, મલ્ટિપ્લેકસ ઉદ્યોગને પણ પડશે ફટકો, 31મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે રાત્રિ કર્ફયૂ, કોરોના સંક્રમણ વધતાં તંત્ર તરફથી લેવાયો નિર્ણય, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા 890 કોરોના કેસ, ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂનાં સમયમાં ફેરફાર, ચાર શહેરોમાં રાત્રિ કર્ફયૂની સમયમર્યાદા લંબાવાઇ

Breaking News