Bharuch/
ભરૂચ નર્મદા નદીનું જળ સ્તર 41 ફૂટને પાર, ભરૂચમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ, પૂરની સ્થિતિને પગલે રેલ વ્યવહાર ખોરવાયો, સુરતથી વડોદરા જતી તમામ ટ્રેનો અટકાવી દેવાય
