Jamnagar/ જામનગરનાં ચકચારી કિરીટ પટેલ હત્યા કેસ મામલો, ત્રણ વોન્ટેડ આરોપી કોલકાતાથી ઝડપાયા, મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનથી ઝડપાયાની ચર્ચા, ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી લેવાયા, દિલીપ ઠક્કર,હાર્દિક ઠક્કર,જયંત ગઢવી ઝબ્બે, જામનગર પોલીસનું કોલકાતામાં ઓપરેશન, જયેશ પટેલની ધરપકડ અંગે સત્તાવાર સમર્થન બાકી

Breaking News