Gujarat/ સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનાને નાથવા માટે મનપાની રણનીતિ, મનપા દ્વારા સર્વેલન્સની કામગીરી વધારાઈ, શહેરમાં હવે બે સર્વેલન્સની ટીમ કાર્યરત , સર્વે માટે વધી સ્ટાફની પણ કરાઈ ફાળવણી, સર્વેલન્સ માટે 1000થી વધુ કર્મચારી જોડાયા , સર્વેલન્સની સાથે ધન્વંતરી રથ પણ મોકલાશે, જે-તે સ્થળ પર જ કોરોના ટેસ્ટિંગ પણ કરાશે

Breaking News