guajarat/
વડોદરામાં રાત્રી કર્ફ્યુનો સમય 9 વાગ્યાનો કરાયો, 9 થી 6 દરમ્યાન વડોદરામાં કરફ્યુ રહેશે, વડોદરામાં પણ મોલ મલ્ટીપ્લેક્સ રહેશે બંધ, OSD સાથેની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય, શનિવાર, રવિવારે વડોદરામાં મોલ, મલ્ટીપ્લેક્સ બંધ, ભીડભાડ વાળા સ્થળો પર પ્રતિબંધાત્મક આદેશ
