India/
દેશમાં કોરોના રેકોર્ડબ્રેક સપાટીએ, છેલ્લાં 24 કલાકમાં 43,800 નવા કેસ, એક્ટિવ કેસ હવે 3 લાખની સપાટીને પાર, 24 કલાકમાં 22,871 થયા કોરોના મુક્ત, દેશના 8 રાજ્યોમાં 4 આંકડામાં નવા કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 27,126 નવા કેસ
