Gujarat/ સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનાને નાથવા મનપાની કવાયત, મનપા કરી રહી છે સર્વેલન્સની કામગીરી, 1595 ટીમ કરી રહી છે સર્વેલન્સની કામગીરી, 7,94,288 વ્યક્તિઓના કરાયા સર્વેલન્સ, APX સર્વેમાં કુલ 2,41,371 ઘરોનું કરાયું સર્વે, મનપા દ્વારા કરાઈ રહ્યું છે ડોર ટૂ ડોર સર્વેલન્સ

Breaking News