Gujarat/
અમદાવાદમાં વધુ નવા 19 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, ત્રણ સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 175 માઇક્રો કન્ટે.ઝોન અમલી, કોરોના સંક્રમણ વધતાં નવા ઝોનનો થયો વધારો
